Our Services
 
                                રાહત દર નું દવાખાનું અને ચોપડા વિતરણ
શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત રાહત દર નું દવાખાનું અને ચોપડા વિતરણ ના કર્યો
 
                                ગરીબ પરિવારને ઘરનું ઘર
શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગરીબ પરિવારને ઘરનું ઘર બનાવી અપાય.
 
                                મંદિર ની સેવા
૯૦ વર્ષ જૂના કાશીવિશ્વનાથ મહાદેવ મંદિર નો જીર્ણોધાર કરેલ.
 
                                સર્વજ્ઞાતિ સમુહલગ્ન
શકિત ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત શકિત પરીવાર સર્વજ્ઞાતિ સમુહલગ્નોત્સવ.
 
                                R.O. પ્લાન્ટ સાથે વોટર કુલર અર્પણ
સ્વ. પરેશભાઈ જોષી સ્મરણાર્થે S.O.G. ઓફિસે R.O. પ્લાન્ટ તથા વોટર કુલર અર્પણ.
 
                                વિનામૂલ્યે પ્લાસ્ટિકનું વિતરણ
શક્તિ પરિવાર (શક્તિ ટ્રસ્ટ) દ્વારા વરસાદી માહોલમાં પ્લાસ્ટિકનું વિતરણ કરાયું
 
                                ઠંડીમાં અપાઈ ગરમ હુંફ
કડકડતી ઠંડીમાં રાત્રીના 11 થી 2 સધી ગરીબોને ધાબળાં ઓઢાડયા